ગુજરાતી ભાષામાં નંબર 1 સ્થાન પર આવતો જો કોઈ કોર્સ હોય તો એ જાહેર ભાષણ(પબ્લિક સ્પીકિંગ) છે. આ કોર્સ ખાસ કરી ને ગુજરાતી ભાષીય લોકો માટે બનાવ્યો છે. ગુજરાતી ભાષીય લોકો માટે સારા એવા જાહેર ભાષણ (પબ્લિક સ્પીકિંગ) કોર્સ આજ સુધી નોહતો તો એના માટે આ કોર્સ ને બનાવામાં આવીયો છે.
આ કોર્સ ગુજરાતી ભાષીય લોકો ને સમજી ને તેમની જરૂરીયાત જાણીને આ કોર્સ ને સંપૂર્ણ રીતે બનાવામાં આવીયો છે. અહીંયા આ કોર્સ ની વિષેશતા કંઈક આ રીતે છે.
શું કામ આ કોર્સ ગુજરાતી ભાષામાં છે?
-કારણકે, આ કોર્સ ના નિર્માતા ખુદ ગુજરાત થી છે. એમને પણ ગુજરાતની અંદર ઘણા ઉચ્ચ સ્તરના ઇનામો મેળવીયા છે. આ કોર્સ ને ગુજરાતીમાં બનાવા માટે 3 કારણ મુખ્ય છે.
1) ગુજરાતી ભાષાના લોકો ને જો કોઈ ગુજરાતીમાં જ કોઈ વસ્તુ શીખડાવે તો એને સારી એવી રીતના ખબર પડે.
2) ગુજરાતી ભાષાના લોકો ને જો કોઈ સારી એવી વસ્તુ એમને એમની ભાષા માં મળે તો એને લાગુ કરતા સમય જાજો ના લાગે.
3) ગુજરાતી ભાષા ના લોકો ને જો કોઈ સમજે તેમની વિચાર ધારણા અને તેમની ખૂબી જાણી ને શીખડાવામાં આવે તો એ ને સારી એવી રીતના બ્વજ ઓછા સમયમાં જાહેર ભાષણ (પબ્લિક સ્પીકિંગ) કરી શકે છે.
તો આમનાં મુખ્તવે કારણો છે.
આ કોર્સ કંઈક અલગ જ દિશા માટે બનાવામાં આવીયો છે.
આ કોર્સ એ લોકો માટે છે જેને જાહેરમાં બોલતા ડર લાગે છે.
આ કોર્સ ખાસ કરી ને એ લોકો ને વધારે મદદરૂપ થશે જેને ખબર જ નથી કે જાહેરમાં બોલવાથી શું ફાયદો થાઈ.
આ કોર્સ એક, બે નહિ પરંતુ ઘણા વિશિષ્ટ રીતના આધુનીકરણથી બનાવામાં આવીયો છે.
આ કોર્સ કોઈ પણ વ્યકતિ માટે છે, જેને ખરેખર જીવનમાં આગળ વધવું છે.
આ કોર્સ તમામ લોકો માટે એક નવી કૌશલ્યાતા વિકસવામાં ફાયદા રૂપ થાઈ છે.
આ કોર્સ એક વ્યકતિ શીખે ને બીજા વ્યકતિ એ પણ શીખડાવી શકે છે.
આ કોર્સ આજ ના સમયની જરૂરીયાત અને માનસિક વસ્તુ ને ધ્યાનમાં લઇ ને બનવામાં આવીયો છે.
આ કોર્સ તમારી અંદરના ડર ને અથવા જાહેરમાં બોલવામાં થથી શરમ ને દૂર કરી ને તમને જાહેરમાં ભાસણમાં બોલવા માટે પ્રભાવિત કરશે.
આ કોર્સ થી તમે ઝડપથી અને સારી એવી રીતના જાહેરમાં બોલી શકો એ શીખશો.
આ કોર્સ ખાસ કરી ને કોઈ ભૂલ વગર કેવી રીતના જાહેરમાં બોલવું એનું લખાણ કરશે.
આ કોર્સ કઈ રીતના કામ કરશે?
આ કોર્સ 1/2 કલાક સમય મર્યાદામાં બનાવીયો છે. આ કોર્સ તમને 100% સરળ અને સારી એવી રીતના જાહેરમાં બોલવામાટે શીખડાવશે. આ કોર્સમાં તમામ સામગ્રી ઘણા બધા સફળ લોકો એ સાથે મળી ને તેમને તેમના જીવનના યોગદાનથી બનાવી છે.
આ કોર્સ કઈ રીતના કામ કરશે?
આ કોર્સ માત્ર વાર્ત જ નથી કરતું એટલે કે નકરું પુસ્તક ના જ્ઞાન જેવું નથી, આ કોર્સ એક વ્યવહારુ એટલે કે પ્રેકટીકલ રીતના શીખવાનું છે.
આ કોર્સ ને 100% શીખવો કેમ?
આ કોર્સ માં જેવી રીતના તમને શીખાડવામાં આવે તેવી રીતના તમે તમારા ઘરે પોતાની રીતે પ્રેકટીસ કરી શકો છો અથવા જો તમને કોઈ વસ્તુ ખબર ના પડે તો તમે અર્જુન ની મદદ પણ લઇ શકો છો. આ કોર્સમાં તમને બે લેખિત વસ્તુ પણ મળશે જે તમને સફળ વક્તા બનવામાં મદદ કરશે.
આ કોર્સ કોના માટે છે?
આ કોર્સ દરેક વ્યકતિ માટે છે જે પોતાનામાં કંઈક સારું એવું બદલાવ કરવા ઈચ્છે છે. આ કૉસ એના માટે પણ છે જે પોતાના અંદરના ડર ને મારી ને જાહેરમાં બોલવા માંગે છે અને એક સારા એવા વક્તા બનવા માટે આ કોર્સ છે.
આ કોર્સ એના માટે પણ છે જે ઘર બેઠા કામ કરે છે અથવા કોઈ કમ્પનીમાં સારી એવી નોકરી કરે છે એ પણ આ કોર્સ ને શીખી શકે છે. જેનાથી એ વધારે સારી એવી રીતના પોતાનું કામ કરી શકે.
આ કોર્સ થી જે લોકો કોઈ વસ્તુ ક્યાં બોલી નોહતા શકતા એ પણ આ કોર્સના અંતમાં કોઈ પણ જગ્યા પર સારું એવી બોલી શકશે.