Rating 0 out of 5 (0 ratings in Udemy)
What you'll learn
- Person will learn communication skill and develop high performance communication style for themselves
- Person develop new and attractive habit and this habit make person full of confident and self-motivated.
- You will improve or manage your relationship with your family, friends, and work colleagues in positive direction.
- Behavior will improve and applied for a new personality traits.
- You will learn to Improve work or education or …
Rating 0 out of 5 (0 ratings in Udemy)
What you'll learn
- Person will learn communication skill and develop high performance communication style for themselves
- Person develop new and attractive habit and this habit make person full of confident and self-motivated.
- You will improve or manage your relationship with your family, friends, and work colleagues in positive direction.
- Behavior will improve and applied for a new personality traits.
- You will learn to Improve work or education or personal space
- Automatically your current personality will improve and you will learn the soft skills demanded by the 21st century
- You live purposeful life and develop positive aura
- Your decision making skills make you competitive leader in your field
- By Mental model you will develop your personality
- You will develop high impression on your personality and society
- In this course I will teach you SWOT analysis so that you can improve your weak part of life and make them strengthen.
- Inside you will develop Positive attitude, Increased sense of self worth, and Increased flexibility and adaptability to change.
Description
ગુજરાતી ભાષામાં નંબર 1 સ્થાન પર આવતો જો કોઈ કોર્સ હોય તો એ છે પર્સનાલિટી ડેવલપમેન્ટનો કોર્સ. આ કોર્સ ખાસ કરી ને ગુજરાતી લોકો માટે બનાવ્યો છે. ગુજરાતી વિદ્યાર્થીઓ માટે અથવા નોકરીયાત લોકો માટે અથવા બિઝનેસ કરવા વાળા લોકો માટે પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ આજ સુધી ઓનલાઇન (Online)કોઈ પ્લેટફોર્મ પર નો હતો. તો એના માટે આ પર્સનાલિટી ડેવલપમેન્ટનો કોર્સ ઓનલાઇન (Online) બનાવામાં આવીયો છે. આ કોર્સ ગુજરાતના લોકો ને સમજી ને તેમની જરૂરીયાત જાણીને આ કોર્સ ને સંપૂર્ણ રીતે બનાવામાં આવીયો છે. અહીંયા આ કોર્સ ની વિષેશતા કંઈક આ રીતે છે.
શું કામ આ કોર્સ ગુજરાતી ભાષામાં છે?
કારણકે, આ કોર્સને બનાવનાર ખુદ ગુજરાતથી છે. એમને પણ ગુજરાતની અંદર ઘણા ઉચ્ચ સ્તરના ઇનામો મેળવીયા છે. આ કોર્સ ને ગુજરાતીમાં બનાવા માટે 3 મુખ્ય કારણ છે.
1) ગુજરાતી ભાષાના લોકો ને જો કોઈ ગુજરાતીમાં જ કોઈ વસ્તુ શીખડાવે તો એને સારી એવી રીતના ખબર પડે.
2) ગુજરાતી ભાષાના લોકો ને જો કોઈ સારી એવી વસ્તુ એમને એમની મૂળ ભાષા માં મળે તો એને લાગુ કરતા વધારે સમય લાગતો નથી.
3) જો ગુજરાતના લોકોની વિચાર ધારણા અને તેમની ખૂબી જાણી ને કોઈ વસ્તુ શીખડાવામાં આવે તો તેને સારી એવી રીતના બ્વજ ઓછા સમયમાં પર્સનાલિટી ડેવલપમેન્ટની આ વસ્તુ ઓનલાઇન શીખી શકાય છે.
Online પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સનાં મુખ્તવે કારણો છે.
પર્સનાલિટી ડેવલપમેન્ટનો કોર્સ સરળ અને ઉંડાણ સમજણથી બનાવામાં આવીયો છે જેથી દરેક વ્યકતિ સરળતાથી શીખી શકે.
આ કોર્સથી વ્યકતિ તેના સ્વભાવમાં ઘણા ફેરફાર અથવા સુધારો કરવાનું કામ શરૂ કરશે.
આ કોર્સ એ લોકો માટે ખાસ કરીને છે જેને કંઈક નવું શીખવું છે અને જેની ઈચ્છા છે પોતાની પર્સનાલિટીને એક અલગ રીતના ડેવલપ કરવાની.
આ કોર્સ ખાસ કરી ને એ લોકો ને વધારે મદદરૂપ થશે જેને ખબર જ નથી કે પર્સનાલિટી ડેવલપ કરવાથી શું ફાયદા થાઈ છે.
આ કોર્સ શીખવે છે કે કેવી રીતના કોઈ એક સચોટ અને સાચો (Decision) નિર્ણય લેવો જેથી ભવિષ્યમાં તે નિર્ણયનો ક્યારેય પછતાવોના થાઈ.
આ કોર્સ એક, બે નહિ પરંતુ ઘણા વિશિષ્ટ રીતના આધુનીકરણથી બનાવામાં આવીયો છે.
આ કોર્સ કોઈ પણ વ્યકતિ માટે છે, જેને ખરેખર જીવનમાં આગળ વધવું છે.
આ કોર્સ તમામ લોકો માટે એક નવી કૌશલ્યાતા વિકસવામાં ફાયદા રૂપ થાઈ છે.
આ કોર્સ એક વ્યકતિ શીખે ને બીજા વ્યકતિ એ પણ શીખડાવી શકે છે.
આ કોર્સ આજ ના સમયની જરૂરીયાત અને માનસિક વસ્તુ ને ધ્યાનમાં લઇ ને બનવામાં આવીયો છે.
આ કોર્સ તમારી અંદર ની ખૂબી ઓને બહાર કાઢવા માટે છે અને એક સારી એવી જીવનશૈલી જીવા માટે પ્રેરિત કરે છે.
આ કોર્સ થી તમે અસરકારક કૉમ્યુનિકેશન (Communication Skill) કરતા શીખશો જેથી તમે તમારી આજુબાજુના લોકોને પ્રભાવિત કરી શકો છે.
આ કોર્સમાં તમે એક સારી એવી ટેવ (Habit) ડેવલપ કરશો જે તમને જીંદગીમાં સફળ બનવામાં કામ આવશે.
આ કોર્સમાં અલગ અલગ 6 સોફ્ટ સ્કિલ તમે શીખશો જે આજના સમયની સૌથી વધારે ડિમાન્ડે સ્કિલો છે.
પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ - Online કઈ રીતના કામ કરશે?
આ કોર્સ 3 કલાક સમય મર્યાદામાં બનાવીયો છે. આ કોર્સ તમને 100% સરળ અને સારી એવી રીતના પર્સનાલિટી ડેવલપ કરતા શીખવે છે. આ કોર્સમાં તમામ વિડિઓ ક્લાસ, મટીરીઅલ સપોર્ટ સાથે બનાવામાં આવીયો છે. આ કોર્ષ કોઈપણ વ્યકતિ સમજવાનું ચાલુ કરે છે ત્યારે તેને ઘણા પ્રશ્નોના જવાબ જાતે વિડિઓમાં પૂછેલા સવાલને આપવાના રેહશે. (સ્વ-નિરીક્ષણ)
પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ - Online કઈ રીતના કામ કરશે?
આ કોર્સની માત્ર વાર્ત જ નથી થતી એટલે કે નકરું પુસ્તકનું જ્ઞાન જ આપવામાં આવતું નથી, આ કોર્સ એક વ્યવહારુ એટલે કે પ્રેકટીકલ રીતના શીખવાનું છે. જેમાં જાતે ટેસ્ટ (પરીક્ષા) લેવામાં આવશે.
પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ - Online 100% શીખી કેવી રીતના શકાય?
આ કોર્સ માં જેવી રીતના તમને શીખાડવામાં આવે તેવી રીતના તમે તમારા ઘરે પોતાની રીતે પ્રેકટીસ કરી શકો છો અથવા જો તમને કોઈ વસ્તુ ખબર ના પડે તો તમે અર્જુન સરની મદદ પણ લઇ શકો છો. આ કોર્સમાં તમને એક લેખિત વસ્તુ પણ મળશે જે તમારી પર્સનાલિટીને ડેવલપ કરવામાં ઘણી મદદ આવશે.
પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ - Online કોના માટે છે?
આ કોર્સ દરેક વ્યકતિ માટે છે જે પોતાનામાં કંઈક સારું એવું બદલાવ કરવા ઈચ્છે છે. આ કૉસ એના માટે પણ છે જે પોતાની અંદર કંઈક પર્સનાલિટીને ડેવલપ કરવા માંગે છે.
આ કોર્સ એના માટે પણ છે જે ઘર બેઠા કામ કરે છે અથવા કોઈ કમ્પનીમાં સારી એવી નોકરી કરે છે એ પણ આ કોર્સ ને શીખી શકે છે. જેનાથી એ વધારે સારી એવી રીતના પોતાનું કામ કરી શકે.
આ કોર્સ થી જે લોકો પોતાની જાત પર વિશ્વાસ નોહતા કરી શકતા અથવા જેને પર્સનાલિટી શું એ પણ ખબર નોહતી એ પણ આ કોર્સના અંતે પોતાની પર્સનાલિટી ડેવલપ કંઈક અલગ લેવલ પર થયેલી જોશે.
Paid
Self paced
All Levels
Gujarati
0
Rating 0 out of 5 (0 ratings in Udemy)
Go to the Course